
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાજપ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના વિવાદાસ્પદ નિવેદન પર લલિત વસોયાના તીવ્ર પ્રહાર: કોંગ્રેસને ‘ઉમેદવાર આપ્યા’નું સ્વીકાર્યું, વિપક્ષે ભાજપને ઘેર્યું!
રાજકોટ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ફરી એક વાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ગરમાઈ છે. ધોરાજી-ઉપલેટાના ભાજપ ધારાસભ્ય…