All Postsભાવનગર ભાવનગર પોલીસની ઈતિહાસની સૌથી મોટી રેડ: સિહોર પોલીસે કરી મેગા કાર્યવાહી, ૧૧૦૦ કિલો લીલો ગાંજો અને અફીણ જપ્ત AbhivyaktaFebruary 23, 202601 mins ભાવનગર જિલ્લામાં આજે એક ઐતિહાસિક ઘટના બની છે. સિહોર પોલીસે નશીલા પદાર્થોની ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ કરીને ભાવનગર પોલીસના ઈતિહાસમાં સૌથી…