
પોરબંદર દરિયાકાંઠે મેગા ડ્રગ્સ બસ્ટ: 203 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે ઈરાની સ્પીડ બોટ અટકાવી, બે ઈરાની નાગરિકોની ધરપકડ – ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન સફળ, પંજાબ સુધી પહોંચતા પહેલાં જ માફિયાને ઝાટકો!
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન સફળ પોરબંદરના દરિયાકાંઠે ફરી એક વખત ડ્રગ્સ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે. ગુજરાત…