
ભારત-અમેરિકા વેપાર કરારમાં મોટી પ્રગતિ: માર્ચ 2026 સુધીમાં પહેલો તબક્કો પૂરો થવાની ધારણા, રુપિયો ૯૦.૪૬ના રેકોર્ડ નીચલા સ્તરે
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોમાં આજે નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી…