
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલા: ફરી એક હિન્દુની ગોળી મારીને હત્યા, છેલ્લા ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના – યુનુસ સરકાર પર મૌનના આરોપ
બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પરના હુમલાઓની શ્રેણી ચાલુ જ છે. તાજેતરમાં એક વધુ હિન્દુ વ્યક્તિને ગોળી મારીને મારી નાખવામાં આવી છે,…